બોલિવૂડ એક્ટર જાવેદ જાફરી તેની એક્ટિંગની સાથે કોમિક ટાઈમિંગ માટે પણ જાણીતો છે

જાવેદના પુત્ર મીઝાને બોલિવૂડમાં પગ મૂક્યો છે પરંતુ તેની પુત્રી હજુ પણ બોલિવૂડથી દૂર છે.

જાવેદ જાફરીની પુત્રી અલવિયા જાફરીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો નથી

છતાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.



અલવિયાએ તાજેતરમાં એક વ્લોગ શેર કર્યો જેમાં તેણે તેના લિપ અને અંડર આઈ ફિલર્સ વિશે વાત કરી

તેણે તેના વિશેની સંપૂર્ણ વિગતો ચાહકોને જણાવી

જે બાદ ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે અને અલવીરાના વખાણ કરી રહ્યા છે.

અલવિયાએ પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેણે જૂન 2019માં પહેલીવાર લિપ ફિલર કરાવ્યું હતું

તે સમયે તે કોલેજમાં હતી અને ઈચ્છતી હતી કે તેના હોઠ થોડા મોટા દેખાય.

તે પછી તેણીએ ડિસેમ્બર 2019 માં અંડર આઇ ફિલર કરાવ્યું કારણ કે તેના ડાર્ક સર્કલ ખૂબ દેખાતા હતા.