સાઉથ ગર્લ તમન્ના ભાટિયાએ ઇન્સ્ટા પર શેર કર્યા શાનદાર ફોટોઝ



તમન્ના ભાટિયા ફરી એકવાર પોતાના દિલકશ અંદાજથી ફેન્સનું દિલ જીતી રહી છે



હાલમાં જ વ્હાઇટ ટૉપ અને બ્લૂ પેન્ટ પહેરીને રેસ્ટૉરન્ટમાં જોવા મળી



રાત્રી દરમિાયન એક્ટ્રેસે રેસ્ટૉરન્ટની બાલકનીમાંથી એકથી એક શાનદાર પૉઝ આપ્યા



એક્ટ્રેસે ખુલ્લા વાળ અને નૉ મેકઅપ કેરી કર્યો હતો



33 વર્ષીય એક્ટ્રેસ સાઉથ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર ગર્લ છે



તમન્ના ભાટિયા હાલમાં પોતાની રિલેશનશીપને લઇને ચર્ચામાં આવી હતી



તમન્નાએ બાહુબલી, લસ્ટ સ્ટૉરી, જેલર જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે



તમન્ના ભાટિયા અત્યારે એક્ટર વિજય વર્મા સાથે સંબંધોને લઇને ચર્ચામાં છે



તમન્ના ભાટિયા ફિલ્મો ઉપરાંત અફેરની વાતોને લઇને ખુબ જ ચર્ચામાં રહે છે