ઘરે ફુદીનો કેવી રીતે ઉગાડશો? કોઇપણ સિઝનમાં ફુદીનાને ઉગાડી શકાય ફેબ્રુઆરી અને એપ્રિલ ઉત્તમ માસ છે ફુદીનાના પાન કાઢી ડાળખી અલગ કરો આ ડાળખાને કુંડાં કે જમીનમાં રોપી દો જો કે તેની ડાળખી ડાર્ક રંગની હોવી જોઇએ ડાળખીમાં થોડા ઉપર પાન રાખો ફુદીનો ઉગી જશે એટલે આ પાન તાજા થઇ જશે રોજ આ છોડને એક કલાક સૂર્યનો તાપ આપો