ઉરુસા જાવેદ ઉર્ફી જાવેદ કરતા ઓછી ગ્લેમરસ નથી ઉર્ફી જાવેદ સિવાય તેની વધુ બે બહેનો છે. ઉરુસા જાવેદ ઉર્ફીની સૌથી નાની બહેન છે ઉરુસા જાવેદને પણ ફેશનનો ખૂબ શોખ છે. ઉરુષા જાવેદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ઉરુસાની ઇન્સ્ટા પ્રોફાઇલ તેના આકર્ષક ચિત્રોથી ભરેલી છે આ ગુલાબી રંગના શોર્ટ ડ્રેસમાં ઉરુસા કહેર વર્તાવી રહી છે ઉરુસા તેની સુંદરતાને ચમકાવવાની એક પણ તક છોડતી નથી ઉરુસાની અદાઓ પરસેવો પાડી દે તેવી છે ઉરુસાની ફેન ફોલોઈંગ લાખોમાં છે