સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડેનું નવુ ફોટોશૂટ વાયરલ



પૂજા હેગડેનો રેડ ડ્રેસમાં દમદાર અંદાજ



રેડ કપડાંમાં સોફા પર બેસીને પૂજા હેગડેએ આપ્યા હૉટ પૉઝ



પૂજા હેગડેના એકથી ચઢિયાતા પૉઝ પર ફેન્સ ફિદા



પૂજા હેગડે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં દેખાઇ છે



આ પહેલા બૉલીવુડમાં કમાલ કરી ચૂકી છે પૂજા હેગડે



સાઉથ સિનેમાંથી પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી પૂજા હેગડેએ



હાલમાં અપકમિંગ ફિલ્મોને લઇને ખુબ ચર્ચામાં છે એક્ટ્રેસ



પૂજા હેગડે અવાર નવાર પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે