'તેરે નામ' એક્ટ્રેસ ભૂમિકા ચાવલા ફરી એકવાર ચર્ચામાં આવી છે



હાલમાં જ ભૂમિકા ચાવલાએ પોતાની નવી તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે



ભૂમિકા ચાવલાની આ તસવીરો એક પાર્ટીની છે



પાર્ટી દરમિયાન એક્ટ્રેસ ભૂમિકા ચાવલા ઓલ રેડ ડ્રેસમાં દેખાઇ રહી છે



લૂકને પુરો કરવા 45 વર્ષીય એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખ્યા છે



ફૂલ લેન્ગ રેડ આઉટફિટમાં ભૂમિકા ચાવલાએ એકથી ખાસ પૉઝ આપ્યા હતા



ભૂમિકા છેલ્લે 2023 જ સલમાન સાથે ફિલ્મ કીસી કા ભાઇ કીસી કી જાનમાં દેખાઇ હતી



2003માં આવેલી 'તેરે નામ' ફિલ્મમાં એક્ટ્રેસે સલમાન સાથે જબરદસ્ત એક્ટિંગ કરી હતી



ભૂમિકા ચાવલા પોતાની અપકમિંગ ફિલ્મ ઇમર્જન્સી માટે કામ કરી રહી છે



ભૂમિકા ચાવલા અત્યારે ઇન્ટરનેટ પર ખુબ જ એક્ટિવ રહે છે



ભૂમિકા ચાવલાએ વર્ષ 2007માં ભરત ઠાકુર સાથે લગ્ન કરી લીધા હતા