ટીવીની 'પ્રીતા'એ સલવાર-સૂટમાં કરાવ્યુ સિમ્પલ પણ હૉટેસ્ટ ફોટોશૂટ



ટીવી સ્ટાર શ્રદ્ધા આર્યા આજકાલ ખુબ ચર્ચામાં રહે છે



શ્રદ્ધા આર્યાએ કેમેરા સામે સલવાર સૂટમાં જબરદસ્ત પૉઝ આપ્યા



એક્ટ્રેસે લૂકને પુરો કરવા સ્માઇલ સાથે વાળને ખુલ્લા રાખ્યા



36 વર્ષીય એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા દેશમાં ઘરે ઘરે પૉપ્યૂલર થઇ ચૂકી છે



શ્રદ્ધા આર્યાએ કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્યથી લોકોના દિલ જીત્યા છે



શ્રદ્ધા આર્યાએ વર્ષ 2021માં રાહુલ નાગલ સાથે લગ્ન કરી લીધા હતા



શ્રદ્ધા આર્યા એક્ટિંગના કારણે જુદાજુદા ટીવી એવૉર્ડથી સન્માનિત થઇ ચૂકી છે



શ્રદ્ધા આર્યાએ ટીવીમાં વહુની બહુજ સુંદર ભૂમિકા નિભાવી છે



શ્રદ્ધા આર્યા ટીવીની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે