સલમાન ખાનની હિરોઈન ડેઝી શાહ માલદિવમાં એન્જોય કરી રહી છે ડેઝી ટ્રીપ માટે માલદિવ પહોંચી છે ડેઝીએ બ્લેક મોનોકલીમા તસવીરો શેર કરી છે ડેઝી શાહ પોતાની ટ્રીપની તસવીરો શેર કરી રહી છે આ તસવીરોમાં ડેઝી શાહ ગ્લેમરસ લાગી રહી છે માલદિવના બીચ પર ખુબ એન્જોય કરી રહી છે અભિનેત્રી ડેઝી શાહનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ થયા ઘાયલ અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે ડેઝી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ઈન્સ્ટા પર અભિનેત્રીના 3.9 મિલિયન ફોલોઅર્સ છે