દીપિકા પાદુકોણ લગ્ઝરી બ્રાન્ડ લૂઈસ વિટોનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે દીપિકા લુઈસ વિટોનના ક્રુજ શોમાં સામેલ થઈ દીપિકા આ દરમિયાન સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી દીપિકાએ નવા લૂકની તસવીરો શેર કરી છે દીપિકા આ લૂકમાં બહુ કૂલ લાગી રહી છે દીપિકા દરેક લૂકમાં કહેર વર્તાવે છે દીપિકા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે બ્લેક આઉટફીટમાં દીપિકા ગોર્જિયસ લાગી રહી છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે