સોનાક્ષી સિન્હા બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીમાની એક છે સોનાક્ષીએ તાજેતરમાં ભૂલ ભૂલૈયા 2ની સ્ક્રીનમાં પહોંચી હતી સોનાક્ષી સ્કીનિંગમાં બહુ સુંદર લાગી રહી હતી સોનાક્ષીએ વ્હાઈટ રંગનું ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું વ્હાઈટ ક્રોપ ટોપ સાથે અભિનેત્રીનો આ લૂક કુલ લાગી રહ્યો હતો સોનાક્ષીની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે સોનાક્ષી આ તસવીરમાં મસ્તીના મૂડમાં લાગી રહી છે સોનાક્ષી રેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સોનાક્ષી (All Photos-Intagram)