શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરનો ગ્લેમરસ લુક મીરા કપૂરના સ્ટાઈલીશ અંદાજ પર તમે તમારી નજર હટાવી શકશો નહીં મીરાના આ લુક પર ફીદા થયા ફેન્સ મીરાના મનમોહક અભિનયને જોઈને તમે હીરોઈનોને ભૂલી જશો. પોતાના જલવાથી બનાવે છે દિવાના તેનો દરેક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થાય છે મીરાના આ ફોટાએ ચાહકોને દંગ કરી દીધા હતા મીરા કપૂર પોતાની કિલર સ્ટાઈલમાં લોકોને ઘાયલ કરે છે મીરા બોલિવૂડ એક્ટ્રેસને પોતાની ડ્રેસિંગ સ્ટાઇલથી ટક્કર આપે છે આ લુકમાં કહેર વર્તાવે છે