વામિકા ગબ્બીએ વેબ સિરીઝ માઈમાં સુપ્રિયા ચૌધરીનું પાત્ર ભજવ્યું હતું. આ શ્રેણીમાં સુપ્રિયા ચૌધરીની ભૂમિકા ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. આ થ્રિલર વેબ સિરીઝ 15 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. વામિકા ગબ્બીનું વાસ્તવિક જીવન ખૂબ જ સુંદર છે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ સ્ટાઈલ દરરોજ જોવા મળે છે. વામિકા ગબ્બી ફેશનની બાબતમાં બધાને માત આપે છે વામિકા પોતાની શાનદાર એક્ટિંગને કારણે ચર્ચામાં રહે છે અભિનેત્રી વામિકા ગબ્બી સુંદરતા સાથે કહેર વર્તાવે છે ચાહકો વારંવાર વામિકા ગબ્બીની સુંદરતાના વખાણ કરે છે. વામિકાની માત્ર દેશી સ્ટાઈલ જ નહીં પરંતુ વેસ્ટર્ન લુક પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.