પ્રગતિ માટે ઘરમાં લગાવો સ્નેક પ્લાન્ટ


સ્નેક પ્લાન્ટ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.


સ્નેક પ્લાન્ટને ઘરમાં રાખવાના કેટલાક વાસ્તુ નિયમ છે


ઘરમાં આવતા જતાં લોકોની નજર પડે એવી જગ્યા ન રાખો


સ્ટડી રૂમમાં પ્લાન્ટ રાખવાથી ધ્યાન કેન્દ્રીત થાય છે.


ઓફિસ, બુકશેલ્ફ, ટેબલ પર આ પ્લાન્ટ રાખી શકો છો


સ્નેક પ્લાન્ટને અન્ય ઇન્ડોર પ્લાન્ટ સાથે ન રાખો


અન્ય પ્લાન્ટ સાથે તે ઘરમાં નકારાત્મક ઊર્જા સર્જાશે