વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે.



માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન મોદીનો ચાર્મ જોવા મળી રહ્યો છે.



મોર્નિંગ કન્સલ્ટનનો તાજેતરના સર્વે અનુસાર વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.

મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે. તેમનું અપ્રૂવલ રેટિંગ 68 ટકા છે.

ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ છે, જેની રેટિંગ 58% છે.

ચોથા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે. મેલોનીનું રેટિંગ 52 ટકા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે.

'સુપર પાવર' યુએસ પ્રમુખ જો બાઇડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 40 ટકા છે.

તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેનું રેટિંગ પણ 40 ટકા છે.

ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે. વિશ્વ નેતાઓમાં તેમનું રેટિંગ 30 ટકા છે

Thanks for Reading. UP NEXT

શરદ યાદવની રાજકીય સફર

View next story