પૂજા ગુલાબી શોર્ટ ડ્રેસમાં સ્ટ્રોબેરી અને ચેરી પસંદ કરે છે વેકેશનમાં ફળોના બગીચામાં પોઝ આપતી પૂજા ઈંગ્લેન્ડમાં સ્ટોનહેંજમાં મસ્તી કરતી જોવા મળી પૂજા હેગડે ફૂલ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે પૂજા હેગડે મસ્તી કરતી જોવા મળી હતી પૂજા હેગડેના વેકેશનની તસવીરો વાયરલ થઈ રહી છે ચાહકો માટે ફોટા અને વિડિયો શેર કરતી રહે છે પૂજા હેગડેના બોલ્ડ ફોટાએ ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે પૂજા હેગડે 'બજરંગી ભાઈજાન 2'માં સલમાન ખાન સાથે કામ કરશે ફિલ્મ 'SSMB 28'માં અભિનેતા મહેશ બાબુ સાથે પૂજા હેગડેની જોડી ધૂમ મચાવશે. પૂજાનો દરેક અંદાજ સૌથી અલગ હોય છે