મૃણાલ ઠાકુર ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ છે 2012માં તેણે ટેલિવિઝનમાં કારકિર્દી શરૂ કરી 2018થી હિન્દી ફિલ્મોમાં કામ શરૂ કર્યું તેણે મરાઠી અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું જર્સી, પીપા અને આંખ મિચોલી તેની આગામી ફિલ્મો છે તે પોતાની આગામી ફિલ્મ ‘જર્સી’નું પ્રમોશન કરી રહી છે મૃણાલે 8 જેટલી સિરિયલમાં કામ કર્યું છે અત્યાર સુધીમાં 3 મ્યુઝિક વિડીયો આવી ચુક્યા છે મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે