રાની ચેટરજીએ જિમલૂક ફોટોઝ શેર કર્યા લાખો લોકો આ ભોજપુરી કવીનના ચાહકો છે રાની પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે સોશિયલ મીડિયા પર તેનો જિમલૂક ખુબ વાયરલ થયો તે ફિટનેસ અંગેના ફોટો-વિડીયો શેર કરે છે રાનીએ જિમમાંથી જ ઘણા ફોટો શેર કર્યા છે જિમમાં તે અલગ અલગ કસરતના ફોટો શેર કરે છે છેલ્લી વખતે તે ‘જબનીયા જલેબી’ ગીતમાં દેખાઈ હતી તેનું આ ગીત યુટ્યુબ પર ખુબ ધૂમ મચાવી રહ્યું છે રાની જલ્દી જ ‘લેડી સિંઘમ’ ફિલ્મમાં દેખાશે