ટીવી સ્ટાર શુભાંગી અત્રેઓ ટ્રેનના ડબ્બામાં સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ



'અંગૂરી ભાભી'એ ટ્રેનમાં કરાવ્યુ સાડીમાં સેક્સી ફોટોશૂટ



શુભાંગી અત્રેએ વિન્ડો પાસે બેસીને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા ખુલ્લા વાળ, મિનિમલ મેકઅપ અને કાનમાં ઝૂમકા કેરી કર્યા હતા



ટીવી શૉ ભાભીજી ઘર પર હૈમાં અંગુરી ભાભીની ભૂમિકા નિભાવીને શુભાંગી અત્રે પૉપ્યૂલર બની છે



તસવીરોમાં શુભાંગી અત્રે સાડી પહેરીને કમરને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે



શુભાંગી સોશ્યલ મીડિયા લવર છે, પોતાની તસવીરોને શેર કરવાનો કોઇ મોકો નથી છોડતી



42 વર્ષીય શુભાંગી અત્રે હજુ પણ ફિટનેસ અને બૉલ્ડનેસમાં યુવાઓને ટક્કર આપે છે



શુભાંગી અત્રેના ઇન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે



તમામ તસવીરો શુભાંગી અત્રેના ઇન્સ્ટાગ્રામ પરથી