આકાંક્ષા પુરી એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર બાથરૂમ સેલ્ફી શેર કરી છે

જેમાં તે ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે

એક્ટ્રેસ બાથરૂમમાં બાથટબ પર બેસીને પોઝ આપી રહી છે

તે 'વિઘ્નહર્તા ગણેશ' માં દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે

આકાંક્ષાએ Swayamvar: Mika Di Vohti શો જીત્યો હતો.

આકાંક્ષા પુરીનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે

સોશિયલ મીડિયા યુઝર્સ તેના બોલ્ડ અવતારની પ્રશંસા કરી રહ્યા છે

આકાંક્ષા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

All Photo Credit: Instagram