ટીવી અભિનેત્રી શહેનાઝ ગિલ ધીમે ધીમે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.

મંગળવારે તેણે મુંબઈમાં જિયો વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ સેરેમનીમાં જોવા મળી હતી

આ ઇવેન્ટમાં તેણે પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા.

અભિનેત્રીએ તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

જિયો વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ સેરેમની મંગળવારે મુંબઈમાં થઈ હતી.

જેમાં બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારો અને અભિનેત્રીઓ પહોંચ્યા હતા

તેણે રેડ આઉટફિટમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કર્યું અને રેમ્પ વોક પણ કર્યું હતું

આ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી છે. શહેનાઝે બ્લડી રેડ લિપસ્ટિક પણ લગાવી છે

શહેનાઝ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram