ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ પ્રીતિ જાંગિયાનીનો હૉટ એન્ડ કૂલ અંદાજ આવ્યો સામે



‘મોહબ્બતેં’ ગર્લ પ્રીતિ જાંગિયાનીનો કૉલ્ડ એન્ડ બૉલ્ડ લૂક



પ્રીતિ જાંગિયાનીએ ગૉલ્ડન ડ્રેસમાં ઘરના દરવાજે બેસીને આપ્યા પૉઝ



ટ્રાન્સપરન્ટ લૂક, હેવી જ્વેલરી, બન અને કર્લી હેર સાથે પ્રીતિએ કરાવ્યું શૂટ



એક્ટ્રેસે લૂકને પુરો કરવા હેવી ઇયરરિંગ અને હાઇ હીલ્સ કેરી કરી



43 વર્ષની ઉંમરે પણ પ્રીતિ જાંગિયાની 21 વર્ષી યંગ ગર્લ લાગી રહી છે



હૉટનેસ અને બૉલ્ડનેસના મામલામાં પ્રીતિ જાંગિયાની એકદમ સજાગ છે



અભિનેત્રી પ્રીતિએ 2000માં ફિલ્મ મોહબ્બતેંથી ડેબ્યૂ કર્યું હતું



પ્રીતિ જાંગિયાની સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો પ્રીતિ જાંગિયાનીના ઇન્સ્ટાગ્રામ પરથી