ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા વરસાદની મોસમમાં તસવીર ક્લિક કરાવી છે. તસવીરમાં તે ચા પીવાનો આનંદ માણી રહી છે એક્ટ્રેસ જીન્સ, ટી-શર્ટમાં જોવા મળી રહી છે તે એકદમ સિમ્પલ લુક જોવા મળી રહ્યો છે. મોનાલિસાએ આ લૂકમાં બે તસવીરો પોસ્ટ કરી છે યુઝર્સ મોનાલિસાના સિમ્પલ લુકને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છો'. મોનાલિસાની આ તસવીરોને લગભગ સાત હજાર લાઈક્સ મળી છે. મોનાલિસા ટીવી સીરિયલ 'નઝર'થી ઘર-ઘર ફેમસ થઇ હતી All Photo Credit: Instagram