કિયારા હાલમાં જ નો મેકઅપ લૂકમાં જોવા મળી હતી નો મેકઅપ લૂકમાં કિયારા ખુબ સુંદર લાગી રહી હતી કિયારાએ મલ્ટીકલર બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. કિયારાએ સિંમ્પલ લુક સાથે પોતાની સુંદરતા બતાવી કિયારાએ આ દરમિયાન પોઝ પણ આપ્યા હતા કિયારા હાલ ઈંડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ છે હાલમાં કિયારા બેક ટુ બેક બે ફિલ્મોમાં જોવા મળી છે કિયારાની ફિલ્મો ભૂલ ભુલૈયા 2 અને જુગ જુગ જીઓ હિટ રહી કિયારાને ઈંસ્ટા ઉપર 22 મિલિયન લોકો ફોલો કરે છે કિયારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે