શર્લી સેતિયા હાલમાં જ ફિલ્મ નિકમ્મામાં જોવા મળી હતી

શર્લી સેતિયા એક પ્રોફેશનલ સિંગર છે

શર્લી સેતિયાએ આદત, તું જો મિલા, રાબ્તા જેવા ગીતમાં અવાજ આપ્યો

શર્લી સેતિયા ટી-સિરીઝના મિક્સ ટેપમાં પણ જોવા મળી હતી

શર્લી સેતિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

શર્લી સેતિયાને ઈંસ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે

શર્લી સેતિયાએ મસ્કાથી પોતાના કરિયરની શરુઆત કરી હતી.

શર્લી તેના ક્યુટ અંદાજ માટે ખુબ ફેમસ છે.

શર્લી સેતિયાના દરેક અંદાજ પર ફિદા છે ફેન્સ

શર્લી દરેક લૂકમાં ખુબ જ સુંદર લાગે છે