રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની 10 મોટી વાતો

ભારત હવે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીનું એક



રાષ્ટ્રપતિએ કહ્યું કે, એવું ભારત બનાવવું છે જ્યાં કોઈ ગરીબ ન હોય

વિશ્વની સમસ્યાઓમાં સમાધાનનું માધ્યમ બની રહ્યું છે ભારત



10મા નંબરના અર્થતંત્રથી ભારત હવે 5માં નંબર પર પહોંચ્યું છે



આયુષ્માન ભારત યોજનાએ કરોડો ગરીબોને ગરીબ બનવાથી બચાવ્યા છે



અગાઉ ટેક્સ રિફંડ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી. આજે ITR ફાઇલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે

ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ બનાવવા માટે ઈકો-સિસ્ટમ બનાવવાની દિશામાં બેનામી પ્રોપર્ટી એક્ટને નોટિફાઈ કરવામાં આવ્યો છે



પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ આપવા માટે 3.50 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે