પૃથ્વી શૉ સાથે મારામારી કરનારી સપના ગીલને પોલીસે પકડી સપના ગીલ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર છે સપના ગીલ અને તેના દોસ્ત શોભિત ઠાકુરે પૃથ્વી શૉ સાથે મારામારી કરી સેલ્ફી લેવા મામલે સપના પૃથ્વી સાથે રસ્તાં જ ઝઘડી પડી સપના ગીલના ઇન્સ્ટાગ્રામ પર 218000 થી વધુ ફોલોઅર્સ છે સપના ગીલના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1471 પૉસ્ટ છે સપના ગીલ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે સપનાએ ભોજપુરી ફિલ્મ મેરા વતન અને કાશી અમરનાથમાં કામ કર્યુ છે સપનાની મેરા વતન ફિલ્મ વર્ષ 2017માં આવી સપનાની કાશી અમરનાથ વર્ષ 2021માં રિલીઝ થઇ હતી સપના ગીલ સોશ્યલ મીડિયા પર હૉટ તસવીરો અને વીડિયો માટે ચર્ચિત છે