વર્ષ 2009 (ઇંગ્લેન્ડમાં) - ઇંગ્લેન્ડ ચેમ્પીયન (ન્યૂઝીલેન્ડ રનર-અપ) વર્ષ 2010 (વેસ્ટ ઇન્ડિઝમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન (ન્યૂઝીલેન્ડ રનર-અપ) વર્ષ 2012 (શ્રીલંકામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન (ઇંગ્લેન્ડ રનર-અપ) વર્ષ 2012 (શ્રીલંકામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન (ઇંગ્લેન્ડ રનર-અપ) વર્ષ 2016 (ભારતમાં), વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પીયન (ઓસ્ટ્રેલિયા રનર-અપ) વર્ષ 2018 (વેસ્ટ ઇન્ડિઝમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન (ઇંગ્લેન્ડ રનર-અપ) વર્ષ 2020 (ઓસ્ટ્રેલિયામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન (ભારત રનર-અપ)