અહીં બતાવેલા સ્ટાર ક્રિકેટરોએ શાનદાર કમબેક કર્યુ છે

યુવરાજ સિંહ
- ફેફસામાં કેન્સરને માત આપીને મેદાનમાં વાપસી કરી

પેટ કમિન્સ
- બાળપણમાં હાથની આંગળી ભાંગી ગઇ હતી, છતાં વાપસી કરી

માર્ટિન ગપ્ટિલ
- ડાબા પગમાં માત્ર ત્રણ જ આંગળીઓ છે, નાનપણમાં દૂર્ઘટનાનો શિકાર બન્યો

મેથ્યૂ વેડ
- નાનપણમાં કેન્સર થયુ, બાદમાં ક્રિકેટમાં શાનદાર વાપસી

નિકોલસ પૂરન
- એક્સિડેન્ટમાં બન્ને પગ તુટી ગયા, બાદમાં શાનદાર કમબેક

Thanks for Reading. UP NEXT

હાર્દિક પંડ્યા- નતાશાનો વેડિંગ આલ્બમ

View next story