નવા વર્ષ પહેલા એક્ટ્રેસ ટીના દત્તાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ ટીનાએ રેડ ડ્રેસમાં અંગ પ્રદર્શન કરતું ફોટોશૂટ કરાવ્યુ છે કેમેરાની સામે ટીના દત્તાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે ટીના દત્તા જાળીદાર ડ્રેસમાં બૉલ્ડ એન્ડ હૉટ લાગી રહી હતી ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ટીના તેના ચાહકો માટે શાનદાર તસવીરો શેર કરી છે ટીના દત્તાએ નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે ટીના દત્તાએ તેની શાનદાર એક્ટિંગથી લાખો લોકોને તેના ફેન્સ બનાવ્યા છે નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે