પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા ખુબ ચર્ચામાં છે આ વખતે પંજાબી હસીના સોનમના ટ્રાન્સપરન્ટ ગાઉનમાં કિલર પૉઝ સામે આવ્યા છે સોનમ બાજવાએ બ્લેક ડ્રેસમાં કેમેરા સામે હૉટ અદાઓ ફ્લૉન્ટ કરી છે લૂકને પુરો કરવા સોનમે ઓપન હેર સાથે સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે પંજાબી અભિનેત્રી સોનમ સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે હવે અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં ફોટા ક્લિક કરાવ્યા છે જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે સોનમએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે તમામ તસવીરો સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે