બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા માતા બની ગઇ છે. તેણે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી તેણે પ્રાઈવસી જાળવી રાખવા લોકોને અપીલ કરી બાળકનો જન્મ સરોગેસી મારફતે થયો પ્રિયંકાએ વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા પ્રિયંકા ચોપરા વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી સરોગેસી મારફતે અમે એક બાળકનું સ્વાગત કરી રહ્યા છીએ અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે મારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ છે 2016માં ભારત સરકારે પ્રિયંકાને પદ્મ શ્રીથી સન્માનિત કરી