પ્રિયંકા ચોપરા મામી ફેસ્ટિવલનો હિસ્સો બનવા મુંબઇ આવી છે


મામી ફેસ્ટિવલ મુંબઇમાં ૨૭ ઓકટોબરથી ૫ નવેમ્બર સુધી ચાલવાનો છે


પ્રિયંકા લાંબા સમય બાદ ભારત પરત ફરી છે


પ્રિયંકા ચોપરા MAMIની ચેરપર્સન છે.


આ ઈવેન્ટ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાઈ છે


એક્ટ્રેસનો સાડી લુક જોઈ ફેન્સ ખુબ પ્રશંસા કરી રહ્યા છે


પ્રિયંકાની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે


પ્રિયંકા હંમેશા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે


પ્રિયંકા લગ્ન બાદ અમેરિકામાં સ્થાઈ થઈ છે


(All Photo ABP Live)