શિયાળામાં શરદી ઉઘરસની રહે છે સમસ્યા?

શિયાળામાં આ 6 કામ કરશો તો નહિ થાય શરદી

સવારની શરૂઆત ગરમ હુંફાળા પાણીથી કરો

સાદી ચા કોફીને બદલે હર્બલ ટી પીવો

તુલસી આદુની ચાનું કરો સેવન

વિટામિન સી યુક્ત ફળોનું કરો સેવન

દિવસમાં 2 ખાટા ફળોનું અચૂક કરો સેવન

આંબળાને ડાયટમાં અચૂક કરો સામેલ

ડાયટમાં લસણ આદુને અચૂક કરો સામેલ

રાત્રે સૂતા પહેલા સૂંઠવાળું દૂધ પીવો