બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

સોનાલીએ મોનોકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

સોનાલીએ ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી કરિયરની શરૂઆત કરી હતી.

બાદમાં તે 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કી ટીટુ કી સ્વીટી'માં પણ જોવા મળી છે.

'જય મમ્મી દી' પણ સોનાલી સહગલની બોલિવૂડ ફિલ્મ હતી.

સોનાલી સહગલની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

સોનાલી ટૂંક સમયમાં 'બ્લેક કરન્સી' અને 'બુંદી રાયતા'માં જોવા મળશે.

અભિનેત્રી વેબ સિરીઝ અને ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram