રાશિ ખન્નાએ ઈન્સ્ટા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે આ તસવીરોએ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. રાશિ તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે રાશિના નવા ફોટામાં તેની ગ્લેમરસ અદા જોઈ શકાય છે. આ તસવીરોમાં રાશિ બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે આ આઉટફિટમાં રાશિ ખન્ના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. રાશિએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'મદ્રાસ કાફે' ફિલ્મથી રાશિએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી રાશિ ખન્ના પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે. (All Photo Instagram)