રાજસ્થાનના એક નાના ગામની છોકરી મમતા ચૌધરીની સ્ટરી વાયરલ થઈ રહી છે.

મમતા તેના ગામની પહેલી મહિલા છે જે વિદેશમાં નોકરી કરે છે.

મમતા એવા ગામની છે જ્યાં મહિલાઓ માત્ર રસોડું અને ઘરનું સંભાળે છે.

મમતા હાલ એતિહાદ એરલાઇનની ક્રૂ મેમ્બર છે.

હ્યુમન્સ ઑફ બોમ્બેએ તેમના સોશિયલ મીડિયા પેજ પર મમતાની સ્ટોરી શેર કરી છે.

મમતાનો પરિવાર ઇચ્છતો હતો કે તે લગ્ન કરી લે અને સ્કૂલ પછી સેટલ થાય.

મમતા કામ માટે દિલ્હી ગઈ હતી.

તે યુટ્યુબ-મિત્રોની મદદથી અંગ્રેજી બોલતા શીખી ને એરલાઈન્સમાં નોકરી માટે તૈયાર કરી.

વર્ષ 2018માં મમતાને કેબિન ક્રૂની નોકરી મળી.