રાજૂ શ્રીવાસ્તવ હૉટલમાં જિમમાં વર્કઆઉટ કરતી વખતે ઢળી પડ્યો.

રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

મીડિયા રિપોર્ટ અનુસાર રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો છે.

ટ્રેડમિલ પર રનિંગ કરતી વખતે છાતીમાં દુખાવો થયો અને તે નીચે પડી ગયો.

રાજૂ શ્રીવાસ્તવ એક જાણીતો કૉમેડિયન છે અને ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદનો ચરેમેન પણ છે.

રાજૂ શ્રીવાસ્તવની તબિયત જાણવા અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા.

રાજૂ શ્રીવાસ્તવની વાત કરીએ તો તે કૉમેડીનો બાદશાહ ગણાય છે.

રાજૂએ કેટલીય ફિલ્મો અને ટીવી શૉમાં કામ કર્યુ છે.

રાજૂ શ્રીવાસ્તવ પોતાની કેરિયરની શરૂઆત સ્ટેજ શૉથી શરૂ કરી હતી.

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા