રિવીલિંગ આઉટફિટમાં રકુલ પ્રીત સિંહે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

તેની તાજેતરની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

તાજેતરમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવનાર અભિનેત્રી રકુલ પ્રીતની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.