રકુલ પ્રીત સિંહનો દિવાળી લુક

શરારા સુટમાં રકુલ પ્રીત સિંહ લાગી રહી છે સુંદર

ગ્રીન કલરે તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવ્યા છે

રકુલનો આ લુક પ્રી દિવાળી પાર્ટીનો છે

ફિલ્મ થેંક્સ ગોડમાં રકુલ નજરે પડશે

હાલના દિવસોમાં એક્ટ્રેસ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે


આયુષ્માન ખુરાનાની પ્રી દિવાળી પાર્ટીમાં આ લુકમાં એક્ટ્રેસ જોવા મળી

થેંક્સ ગોડમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે

રકુલ પ્રીત સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે

તેણે ફિલ્મ યારિયાથી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ છે