બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હાલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાએ પેન્ટ પહેર્યા વિના ફોટોશૂટ કરાવ્યુ છે.

જ્યોર્જિયા રેડ આઉટફિટમાં ખૂબ બોલ્ડ લાગી રહી છે

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

જ્યોર્જિયા લુકમાં બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.

જ્યોર્જિયા અને અરબાઝ 2017થી રિલેશનશિપમાં છે.

સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જ્યોર્જિયાને ડાન્સનો પણ ખૂબ શોખ છે.

All Photo Credit: Instagram