બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટો પોસ્ટ કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના થયા છે

રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેના લેટેસ્ટ લુકને કારણે ચર્ચામાં છે.

અભિનેત્રીએ તેના લેટેસ્ટ એથનિક લુકની તસવીરોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહને યલો કલરના શરારા સૂટમાં જોઇ શકાય છે

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

જોકે, ચાહકોને પણ આ આઉટફિટ ઘણો પસંદ આવી રહ્યો છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

   All Photo Credit: Instagram