બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હંમેશા પોતાના ફેશન સ્ટેટમેન્ટથી લોકોમાં ચર્ચામાં રહે છે.

તાજેતરમાં જ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

રકુલ પ્રીત સિંહ તેની એક્ટિંગ અને બોલ્ડ ડ્રેસિંગ સેન્સ કારણે લોકપ્રિય છે.

તેનો બોલ્ડ લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

હાલમાં જ રકુલ પ્રીત સિંહે ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે.

રકુલ પ્રીત સિંહે સિમ્પલ યલો કલરનો લહેંગા પહેર્યો છે.

આ આઉટફિટમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે.

તેણે કેમેરાની સામે વિવિધ પોઝ આપીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહી છે.

રકુલ પ્રીત સિંહ તેના ડીપ નેક ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે

All Photo Credit: Instagram