બોલિવૂડ એક્ટ્રેસ ખુશાલી કુમાર તેની ફિલ્મ સ્ટાર ફિશના કારણે ચર્ચામાં છે

તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે.

ખુશાલીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરો ખુશાલી થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે

ખુશાલી કુમાર દિવંગત ગાયક ગુલશન કુમારની દીકરી છે

વર્ષ 2022માં ફિલ્મ 'ધોકા રાઉન્ડ ડી કોર્નર'થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

આ ફિલ્મમાં તે માધવન સાથે જોવા મળી હતી. જેની ખૂબ ચર્ચા થઇ હતી.

ખુશાલી કુમાર માત્ર અભિનેત્રી જ નથી પણ ફેશન ડિઝાઇનર પણ છે.

એક્ટ્રેસ ખુશાલી કુમારની અપકમિંગ ફિલ્મ સ્ટારફિશ છે જે 24 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.

All Photo Credit: Instagram