બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે



રણદીપે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા



બંન્નેએ મણિપુરના પારંપરિક રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા



રણદીપની ગર્લફ્રેન્ડ લીન તેના કરતા 10 વર્ષ નાની છે.



લીન લેશરામ વ્યવસાયે મોડલ, અભિનેત્રી અને બિઝનેસવુમન પણ છે.



લીન લેશરામે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.



લીને બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત 'ઓમ શાંતિ ઓમ'થી કરી હતી.



આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો.



લીન લેશરામ પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'મેરી કોમ'માં પણ કામ કરી ચૂકી છે.



All Photo Credit: Instagram