ભોજપુરી ક્વીન રાની ચેટર્જી ઘણીવાર પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે રાની ચેટર્જીએ તાજેતરમાં જ શોર્ટ ડ્રેસમાં પોતાનું ફોટોશૂટ શેર કર્યું છે. રાની ચેટર્જીએ ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો શેર કરી છે આ તસવીરોમાં રાની ચેટર્જી મરૂન કલરના શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ લુક બતાવતી જોઈ શકાય છે. શોર્ટ ડ્રેસમાં રાની ચેટર્જી અલગ અલગ પોઝ આપી રહી છે રાની ચેટર્જીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે રાની ચેટર્જીની આ તસવીરોને 17 હજારથી વધુ લાઈક્સ મળી છે. તેને ખૂબ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં રાની ચેટર્જી ફિલ્મ 'લેડી સિંઘમ' અને 'બાબુલ કી ગલિયાં'માં જોવા મળશે. તે 'લેડી સિંઘમ'માં એક્શન અવતારમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે ઘણી વેબ સિરીઝ પણ છે. તમામ તસવીરો રાની ચેટર્જીના ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.