અભિનેત્રીના ઘરના બેડરૂમથી મુંબઈનો નજારો જોઈ શકાય છે અભિનેત્રીએ સમયે સમયે પોતાના ઘરની તસવીરો શેર કરતી રહે છે શ્રદ્ધાના ધરમાં એક શાનદાર સોફો જોવા મળે છે જેમા બેસીને તે ફોટોશૂટ પણ કરાવે છે શ્રદ્ધા આર્યાએ પોતાના ઘરની સુંદરતા માટે કલર કોમ્બિનેશનનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે શ્રદ્ધાના ઘરમાં પૂજામાં વિશાળ મંદિર એરિયા પણ છે બેડરુમને શ્રદ્ધાએ ઘણો યુનિક રાખ્યો છે શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં તેના ઘરની ભવ્યતા જોઈ શકાય છે રાહુલ નેવી ઓફિસર છે, પતિ સાથે શ્રદ્ધા આલિશાન ઘરમાં રહે છે એભિનેત્રીએ 19 નવેમ્બરે દિલ્હી ખાતે રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા હતા કુંડલી ભાગ્યમાં પ્રીતાનું પાત્ર ભજવીને આર્યા ઘર ઘર સુધી જાણીતી બની છે આર્યા પોતાના ઘરમાં સાફ સફાઈ કરતી જોવા મળે છે