રવિના ટંડનની દિકરી રાશાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ



રાશા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી



રાશા થડાણીની તસવીરો વાયરલ થઈ છે



એથનિક લૂકમાં રાશા ખૂબ જ સુંદર લાગી



રાશા નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



રવિના ટંડનની દિકરી છે રાશા



રાશા એક્ટ્રેસને પણ ટક્કર આપે તેવી સુંદર છે



તસવીરોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો રાશા ઈન્સ્ટાગ્રામ)