રશ્મિ દેસાઇએ જાત મહેનતથી ટીવીની દુનિયામાં બનાવી ઓળખ દિવ્યાંકા ભોપાલથી આવીને હિટ એક્ટ્રેસના લિસ્ટ થઇ ગઇ સામેલ દિવ્યાંકા ત્રિપાઠી દરેક શો માટે આજે તગડી રકમ વસૂલે છે પવિત્ર રિશ્તા ફેમ આશા નેગી દેહરાદૂનની રહેનાર છે આશાએ 2009માં ઉત્તરાખંડનો ખિતાબ જિત્યો હતો ગૂમ હૈ કિસિકે પ્યારમાં પત્રલેખાની ભૂમિકા કરી અદા 2021માં તેમણે એક્ટર નીલ ભટ્ટ સાથે કર્યો લગ્ન રૂબીના દિલૈકે ‘છોટી બહુ’ સિરિયલથી કર્યું હતું ડેબ્યુ નાયરા ઉર્ફે શિવાંગીએ ટીવી વર્લ્ડમાં બનાવી અલગ ઓળખ ઇમલીની લીડ એક્ટ્રેસ સુંબુલ તૌકીરે અલગ ઓળખ બનાવી છે ટીવીની આ પ્યારી ઇમલી મૂળ જબલપુર કટનીની છે કસોટી જિંદગીની ફેમ શ્વેતા તિવારી પ્રતાપગઢની છે