રશ્મી દેસાઈનો લેટેસ્ટ લૂક છવાઈ ગયો આ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ ફોટોમાં ફેન્સના દિલ ધડકાવી રહી છે રશ્મી પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી રશ્મી દેસાઈ રશ્મીએ ભોજપુરી ફિલ્મોથી કરીયરની શરુઆત કરી હાલ ટીવીના પડદાની અભિનેત્રી છે રશ્મી દેસાઈ બોડીકોન ડ્રેસમાં રશ્મી દેસાઈ ખુબ જ સુંદર લાગે છે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે રશ્મી પોતાના હોટ ફોટોથી ચર્ચામાં રહે છે રશ્મી રશ્મીના આ અદા પર ફિદા છે લાખો ફેન્સ