બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ છે, જેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે



તેમ છતાં આ સ્ટાર્સે હજુ સુધી લગ્ન નથી કર્યા

જો કે આ દરમિયાન આ સ્ટાર્સના નામ અનેક સહ એકટર સાથે સંકળાઈ ચૂક્યા છે



આ યાદીમાં સૌથી પહેલું નામ સલમાન ખાનનું આવે છે

આ યાદીમાં સૌથી પહેલું નામ સલમાન ખાનનું આવે છે

બીજી એક્ટ્રેસ તબ્બુ છે, તેના માટે સિંગલ હોવું કંઈ ખોટું નથી.

ગદર-2ની સફળતાનો જશ્ન મનાવી રહેલી ગુજરાતી એક્ટ્રેસ અમિષા પટેલ પણ આ લિસ્ટમાં સામેલ છે

અમિષા પટેલે પણ હજુ સુધી લગ્ન નથી કર્યા

ચોથો એક્ટર અક્ષય ખન્ના છે. જેનું કહેવું છે કે લગ્ન બધું જ બદલી નાંખે છે



સુષ્મિતા સેન બે પુત્રીઓની માતા છે અને તેણે લગ્ન કર્યા નથી



તેણે આ બંને પુત્રીઓ દત્તક લીધી છે



થોડા સમય પહેલા સુષ્મિતા સેનનું નામ લલિત મોદી સાથે જોડાયું હતું